
2021-12-23T07:32:27
હાલ ની જીવનશૈલી મુજબ જનરલ સર્જરી ની જરૂરિયાત વધતી જાય છે, તેમાં સિનિયર સર્જન ની હાજરી જીવન માં મહત્વપૂર્ણ બની રહે છે, આવી પરિસ્થિતિ માં સિદ્ધિવિનાયક હોસ્પિટલ ના વરિષ્ઠ સર્જન ડો. નિકુંજ જોષી સાહેબ નું પરામર્શ પૂર્વ અમદાવાદ માં સરાહનીય છે. દર્દી ના અવિરત ધસારા ને પોંહચી વળવા માટે હવે પૂર્વ અમદાવાદ માં નિકોલ માં પણ ડો.નિકુંજ જોષી સાહેબ ની OPD શરુ કરવામાં આવી છે, જેની માહિતી ફોન:9825346329 પરથી મળી શકશે.